Saturday, 17 August 2019

અપેક્ષા છે કે પ્રેમ

કેમ અપેક્ષા નો બાંધ ઝાલ્યો નથી રહેતો?
જ્યાં નીર અપેક્ષિત જીવન માંથી અપેક્ષાનો કોઈ તણખલો દેખાય તેની પાછળ ભાગી જવાય...
કેમ અપેક્ષા એટલી ખરાબ છે કે તેને રાખવાં તડપવાનું જ આવે છે...
પણ અપેક્ષિત તણખલો ખોટો છે,
શું પ્રેમ એ સ્વતંત્રતા આપે છે, તો બનધન  ક્યાં છે??
તો દર્દ અપેક્ષા છે કે પ્રેમ??